Your trusted partner in Skin care clinic

About Dr. Valaki Skin Care & Health Clinic - Best Skin, Hair, Nail, Laser & Cosmetic Clinic in Mahuva (Dr. Bhavesh Valaki )

• ઉપલબ્ધ સારવાર...! ° ચામડીના રોગો : ધાધર, ખરજવું, ગુમડા, કરોળિયા, ગાળા પડવા જેવા રોગોનુ સચોટ નિદાન અને સારવાર ° ગંભીર રોગો : સફેદ ડાઘ, પેમ્ફીગસ, સોરીયાસીસ, એલર્જીક ફોટો ડરમેટાઈટીસ જેવા રોગોનુ સચોટ નિદાન અને સારવાર ° વાળને લગતા રોગો : ખરતા વાળ, ટુટતા/ બટકતા વાળ, સ્ત્રી પેટન વાળ ખરવા, પુરુષ પેટન વાળ ખરવા, ટાલ પડવી, ઉંદરી પડવી, સેબોરીક‌ ડરમેટાઈટીસ, ખોડો થવો વગેરેનુ સચોટ નિદાન અને સારવાર ° નખના રોગો: નખની ધાધર, બટકણાં નખ, નયા પડવા/ પાકવા, નખનું સોરીયાસીસ વગેરેની સચોટ નિદાન અને સારવાર ° એલર્જીને લગતા રોગોનું સચોટ નિદાન અને સારવાર ° ગુપ્ત રોગોનું સચોટ નિદાન અને સારવાર • ઉપલબ્ધ સુવિધાઓ...! ° ચહેરાના કુદરતી સૌંદર્ય માટેની સારવાર ° ચેપી/બિનચેપી મસા, સ્કીન ટેગ, કપાસી દુર કરવાની સારવાર ° શરીર ઉપરના અણગમતા વાળ કાયમી ધોરણે દુર કરવા માટેની સારવાર..

Gallery

🌟 Trusted by our customers

Proven Success in Numbers

+

Services Offered

112 Customer Reviews

+

Happy Customers

Made with

Get your free website now →